Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ચીનમાં દેહ વ્યાપાર માટે ઉત્તર કોરિયાઈ મહિલાની થઇ રહી છે તસ્કરી

નવી દિલ્હી: દેહ વ્યાપાર માટે મોટી સંખ્યામાં ઉત્તર કોરિયાઈ મહિલાઓ અને યુવતીઓની ચીનમાં તસ્કરી કરવામાં આવી રહી છે લંડન સ્થિત એનજીઓ કોરિયા ફ્યુચર ઇનિશિએટિવએ આપેલ  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘણી  બધી મહિલાઓની દેહ વ્યાપારના ધંધામાં તસ્કરી કરવામાં આવી રહી છે અને આ માટે તેમને વેચી પણ દેવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે.

(6:17 pm IST)