Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વિડીયો ગેમની આદત નુકશાન કારક સાબિત થશે:WHO

નવી દિલ્હી: વિડીયો ગેમની આદતના કારણે બાળકો તેમજ યુવા મનોવૈજ્ઞાનિક પરેશાનીનો સામનો કરી રહ્યા છે એમઆરઆઈ સ્કેનમાં જાણવામાં આવી રહ્યું છે કે વિડીયો ગેમની આદતના કારણે યુવાન તનાવ અવસ્થામાં આવી શકે છે આ નશીલી દવાઓ અને શરાબ જેવી આદત છે આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિડીયો ગેમની લતને લઈને વોટિંગ કરવાનો નિર્ણય કર્યો છે જેના પછી આધિકારીત રીતે તે કેટલી નુકશાન  કારક અને જીવલેણ સાબિત થાય છે તે જાણી શકાશે।

(6:13 pm IST)