Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આ દ્વીપ પર 12 વર્ષ બાદ બાળકનો અવાજ સાંભળવા મળ્યો

નવી દિલ્હી: જો ઘરમાં બાળકનો જન્મ થાય છે તો આખો પરિવાર ખુશીની ઉજવણી કરે છે પરંતુ એક દ્વીપ એજો છે જ્યાં બાળકના જન્મ પર આખા દ્વીપમાં જશ્નનો માહોલ જણાઈ રહ્યો છે બ્રાજિલના એક સુદૂર દ્વીપમાં દસકાથી બાળકોના જન્મ પર પ્રતિબંધ લાગેલ હતો પરંતુ આજે 12 વર્ષ પછી અહીંયા કોઈ બાળકનો જન્મ થયો છે વર્ષો બાદ આ દ્વીપ પર કોઈ બાળકનો અવાજ સાંભળવા મળ્યો છે જેના કારણે નિવાસી ખુબજ ઉત્સુક જોવા મળી રહ્યા છે અહીંયા બાળકના જન્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

(6:59 pm IST)