Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જરૂર મુજબ શરીરની અંદર કમાલ કરશે આ 3ડી પ્રીટેડ જેલ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવું 3ડી પ્રિંટેડ સ્માર્ટ જેલ તૈયાર કર્યું છે જે માત્ર પાણિનીજ અંદર ચાલી શકે છે અને વસ્તુને પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઇ જઈ શેક છે આ જેલથી ભવિષ્યમાં એવા રોબોટનો વિકાસ થઇ શકે છે જે ઓક્ટોપસ જેવા સમુદ્રી જીવોને બહાર કાઢી શકે છે અને એ સિવાય મેડિકલ ક્ષેત્રમાં પણ તેનો ખુબજ ઉપયોગ કરવામાં આવશે આપણા શરીરની અંદર પણ પાણી હોય છે એટલા માટે આ જેલની મદદથી કોઈ પણ દવાને એ સ્થાન પર મોકલી દેવામાં આવશે જ્યાં તેની જરૂરત હશે આ બનાવનાર શોધકર્તાઓનું કહેવું છે કે આ ટેક્નિકથી કૃત્રિમ હદય અને બીજી માંસપેશીઓનો વિક્સ પણ થઇ શકે છે અને તેની સાથે બીમારીનું કારણ પણ જાણી શકાય છે.

(6:59 pm IST)