Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ચીનની યુનિવર્સીટીએ લાઈબ્રેરીમાં મીની સ્કર્ટ પહેરવા પર લાગેલ પાબંધી હટાવી

નવી દિલ્હી: ચીનની હુનાન એગ્રિકલચરલ યુનિવર્સીટીએ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીનીઓને મીની સ્કર્ટ  પહેરીને આવતા પર પાબંધી લગાવી હતી તેને હટાવી લીધી છે યુનિવર્સીટીએ આ માટે માફી પણ માંગી છે વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાનમાં લઈને યુનિવર્સીટીએ આ પાબંધી લગાવી હતી અને વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે છોકરીઓ લાઈબ્રેરીમાં મીની સ્કર્ટ પહેરીને આવવાથી ભણતરનો માહોલમાં નકારાત્મક પ્રભાવ પડે છે.

(6:58 pm IST)