Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

તો આ કારણોસર વિલુપ્ત થઇ રહી છે આ પ્રજાતિ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં જોવા મળનાર ઉંદર માંસયુપાઈલ પ્રજાતિ વિશે વૈજ્ઞાનિકોએ એક ચોંકવનારું તથ્ય જણાવ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પ્રજાતિના 2 નર મેરોથન સેક્સ સેશન પછી મૃત્યુ પામ્યા છે  વૈજ્ઞાનિકોએ તેમના હવે વિલુપ્ત જીવની શ્રેણીમાં રાખવાનો નિર્ણય કર્યો છે વૈજ્ઞાનિકોનું ઉદેશ્ય છે કે આવનાર સમયમાં આ પ્રજાતિના જીવને બચાવીને રાખવામાં આવે 2013માં પ્રથમવાર આ પ્રજાતિના જીવની શોધ કરવામાં આવી હતી કાળી પૂછ અને ભૂરા રંગનું શરીર ધરાવનાર આ જીવની ખાસિયત એ છે કે તે વધારે પડતી શારીરિક સંબંધમાં રુચિ ધરાવે છે.અને તેના કારણે તેમનો જીવ જાય છે.

(6:57 pm IST)