Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

માલીમાં બજારમાં હુમલામાં 12 નાગરિકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉતરી  માલીના એક બજારમાં થયેલ હુમલામાં ઓછામાં ઓછા 12 નાગરિકના મોત  નિપજ્યા છે જેમાં માલીના  એક સૈનિક પર પણ ગોળીબારી કરવામાં આવી હતી સૈન્ય સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલો બુકીના ફાસોની સીમાથી લાગેલ બોલીકેસી શહેરમાં કરવામાં આવ્યો હતો પાંચ સાહેલ દેશોના સૈનિકોની સંયુક્ત સેનાના એક સૈન્ય સૂત્રએ જણાવ્યું હતું કે આ ઘટનાના કેન્દ્રમાં જી-5 સાહેલ કમાન હેઠળ આવેલ માલી સૈનિકની હત્યા થઇ છે.

(6:55 pm IST)