Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

લીમડાના પાનની ચા બનાવે પાચનતંત્ર મજબુત

તમે કેટલીય પ્રકારની ચાનું સેવન કર્યું હશે. પરંતુ, કદાચ તમને ખબર નહીં હોય કે લીમડાના પાંદડાની ચા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.

. લીમડાના પાંદડાની ચા પાચનતંત્રને  સારૂ બનાવે છે.

. લીમડાના પાંદડાની ચા પીવાથી શરીરનું બધુ ટોકસીન બહાર નિકળી જાય છે, જેનાથી તમે એક નિરોગી જીવન જીવી શકો છો.

. લીમડાના પાંદડાની ચા વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે.

. જો તમને ડાયાબીટીશની સમસ્યા છે, તો લીમડાના પાંદડાની ચા પીવો. આરામ મળશે.

 

(9:24 am IST)