Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ચિકન પોકસ વૈકસીનની અનિવાર્યતાના વિરોધી ઇટાલિયન નેતાને ચિકન પોકસ

ઇટાલીમાં સ્કૂલી વિદ્યાર્થીઓને માટે ચિકન પોકસ સહિત ઘણી બિમારીઓ માટે વેકસીનની અનિવાર્યતાનો વિરોધ કરી રહેલ ઇટાલીયન નેતા મેસીયિલીઆનો ફેડ્રીગા પાછલા અઠવાડિયાથી ચિકન પોકસને કારણ હોસ્પિટલમાં દાખલ થયેલ છેૃ. જો કે ફેડ્રિગાએ જણાવેલ કે એમણે પોતાના બાળકોને ટીકાકરણ કરાવ્યુ હતુ.

(12:09 am IST)