Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

નોયડા કાર્યાલય પરિસરને રૂ. ૧૦૦૦ કરોડમાં વેંચી શકે છે સુપરટેકઃ અહેવાલ

         રીપોર્ટસના જણાવ્યા પ્રમાણે રિયલ એસ્ટેટ કંપની સુપરટેક ૯ લાખ વર્ગફુટમાં ફેલાયેલ નોયડામા  આવેલ પોતાના કાર્યાલય પરિસરને લગભગ રૂ. ૧૦૦૦ કરોડમાં વેંચી  શકે છે. કંપની આમાથી મળનાર રકમનો ઉપયોગ કર્જ ઘટાડવા અને પોતાની પરિયોજનાઓ પુરી કરવામાં કરશે સુપરટેક પર બંેકો અને ગેરબેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નુ લગભગ રૂા. રપ૦૦ કરોડનું કર્જ બાકી છે.

(11:41 pm IST)