Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ઇન્ડોનેશિયામાં હાથ પકડવા માટે પ અવિવાહિત જોડીને સાર્વજનીક રીતે કોરડા પડયા

        ઇન્ડોનેશિયાના અકેહ પ્રાંતમા હાથ પકડી અને અમુક મામલામા સેકસ કરતા પકડવામા  આવેલ. પ અવિવાહીત જોડીને ગુરૂવારના સાર્વજનીક રીતે એક મસ્જિદની બહાર કોરડા મારવામાં  આવ્યા. શરિયા કાનુનવાળા આ પ્રાંતમાં જોડીને ૪-રર કોરડા મારવામાં આવ્યા. ધાર્મિક મામલાના અધિકારીએ કહ્યું આશા છે હવે આવા મામલા નહી બને, આ શરમજનક છે.

(11:43 pm IST)