Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ફિલપકાર્ટએ સામાન અલગ કરવા માટે પોતાના ડિલીવરી હબમાં ૧૦૦ રોબોટ લગાવ્યા

ઇ-કોમર્સ કંપની ફિલપકાર્ટએ બેંગ્લોરમાં આવેલ ડિલીવરી સેન્ટરમાં  સામાન અલગ કરવા માટે આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત લગભગ ૧૦૦ રોબોટ લગાવ્યા છે.  અને એનો દાવો છે કે આ ભારતની પ્રથમ રોબોટ-બેસ્ડ સોર્ટેશન ટેકનોલોજી છે. ફિલપકાર્ટએ કહ્યું રોબોટ ૯૯.૯ ટકા સટીકતાની સાથે એક કલાકમા  ૪પ૦૦ શિપમેંટમા  મદદ કર છે જે માનવ કામની ઝડપથી બેગણી છે.

(11:26 pm IST)