Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

મિસ્રમાં હવે પ૦૦૦ થી વધારે ફાલોઅર્સવાળા એકાઉન્ટ થઇ શકે છે બ્લોક

મિસ્રની સરકારએ મિડીયા અને સોશ્યલ મીડિયા એકાઉન્ટસ પર કડક પ્રતિબંધ લાગુ કરી દીધા છે. જેને લઇ સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો હોવા પર વેબસાઇટસ અને પ૦૦૦ થી વધારે ફોલોઅર્સ વાળા એકાઉન્ટસને બ્લોક કરી શકે છે. આ પ્રતિબંધ દેશમાં  અસંતોષને દબાવવા માટે રાષ્ટ્રપતિ ફતહ અલ સીસીની સરકારનું નવિન પગલું બતાવવામાં આવી રહ્યું છે.

(10:28 pm IST)