Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સોશ્યલ મિડીયાના ખતરાથી નિપટવા દુનિયા એકજુટ થાયઃ ન્યુઝીલેન્ડ પી.એમ.

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્નએ સોશ્યલ મિડીયાના ખતરાથી નિપટવા માટે દુનિયાને  એકજુટ થવાની અપીલ કરતા કહ્યું છે કે આ પબ્લીસર છે કોઇ પોસ્ટમેન નથી. એમણે કહ્યું સોશ્યલ મીડીયાનો મંચનો ઉપયોગ હિંસા ભડકાવવા માઠે કરવામા આવે છે. ન્યુઝીલેન્ડમાં હુમલાખોરને મસ્જિદ પર આતંકી હુમલાની લાઇવ સ્ટ્રીમિંગ કરી હતી.

(10:11 pm IST)
  • બ્રાઝિલમાં પણ ભારે વરસાદથી તબાહી : બ્રાઝિલમાં ફસાયેલા ૩૦૦૦ લોકોના એરલીફટ કરાયાઃ પુરમાં તણાતા ૧૨ નાગરીકોના મોત નિયજયાઃ પબ્લીક ટ્રાન્સપોર્ટ, મોબાઇલ સેવા પણ બંધ થઇઃ બિમારી ન ફેલાય તે માટે તંત્રએ તૈયારી આરંભીઃ એક જ દિવસમાં સીઝનનો ૭૦ ટકા વરસાદ થયો access_time 6:53 pm IST

  • સપા -બસપાના ઉમેદવાર શફીકુર્રરહમાન બર્કનું વિવાદી નિવેદન :કહ્યું વંદેમાતરમના આજે પણ અમે વિરોધી છીએ :ચાર વખત સાંસદ અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બર્કે મુરાદાબાદમાં કહ્યું કે તેઓ વંદેમાતરમનો ખુલીને વિરોધ કરે છે :પૂર્વ સંસદે કેમરા સમક્ષ ભાર મૂકીને કહ્યું કે તેઓ આજે પણ વંદેમાતરમનો વિરોધ કરે છે :ગત સરકારમાં સંસદમાં ચાલતા રાષ્ટ્રગીતનો વિરોધ કરીને બર્કે વોકઆઉટ કર્યો હતો access_time 12:31 am IST

  • કુતીયાણાથી હરિદ્વાર પદયાત્રીકોના સંઘને રાજસ્થાનમાં ટ્રક ચાલકે અડફેટે લેતા ચાર લોકોના કરૂણમોત :છ લોકો ગંભીર રીતે ઘાયલ : કુતીયાણાથી હરિદ્વાર પદયાત્રાનો સંઘ જતો હતો ત્યારે રાજસ્થાનના પુલવા નજીક ટ્રક ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય છ લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે :વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:59 pm IST