Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

મહિલાએ તંદુરસ્ત રહેવા માટે પોતાને જ ફ્રુટ જયુસના ઇન્જેકશન આપ્યાઃ ૪ અંગોને નુકશાન

ચીનમાં એક પ ૧ વર્ષની મહિલાએ તંદુરસ્ત  રહેવા માટે પોતાને જ લગભગ ર૦ ફળોમાંથી બનેલ જયુસના ઇન્જેકશન લીધા, જેનાથી તે મરતા-મરતા બચી. ઇન્જેકશન લીધા પછી થોડી જ વારમાં મહિલાને તાવ આવી ગયો અને તેની ચામડીયામાં ખંજવાળ આવવા લાગી આને કારણે મહિલાને ગુદા-જીગર-હ્રદય અને ફેફસામાં નુકશાની થઇ.

(10:10 pm IST)
  • સાંબરકાઠાઃ હાથરોલ જંગલમાં ભીષણ આગઃ જંગલમાં આગ લાગતા વનરાજી બળીને ખાખઃ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા access_time 6:53 pm IST

  • વેનેઝુએલામાં જળસંકટ ન્હાવાના પાણી માટે પણ લાંબી કતારઃ પાણીની એક એક ટીપા માટે ભટકી રહયા છે લોકોઃ ૬ દિવસથી વિજળી ગુમઃ વિજળીના હોવાથી બે દિવસમાં ૧૫ દર્દીના મોત access_time 6:53 pm IST

  • જામનગરમાં હોળીના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા હાર્દિક સામે વિરોધઃ સ્ટેજ ઉપર પહોંચતાની સાથે જ મોદી-મોદીના નારા લાગ્યા access_time 6:52 pm IST