Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

પેરિસ બન્યું દુનિયાનું સૌથી મોંઘુ શહેર: સર્વે

નવી દિલ્હી: ઈકોનોમિસ્ટ ઇંટેલીજેંસ યુનિટના 2019ના વિશ્વવ્યાપી નિર્વાહ વ્યય સર્વેક્ષણ મુજબ પેરિસ,સિંગાપુર અને હોંગકોંગ દુનિયાનું  સૌથી મોંઘુ શહેર બની ગયું છે જયારે રહેવાની રીતે દિલ્હી,ચેન્નઈ અને બેંગ્લુરુ સૌથી સસ્તા શહેરમાં આવી ગયા છે એક સર્વેક્ષણ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યાદીમાં મુખ્ય ત્રણ શહેરોમાં પેરિસ,સિંગાપુર અને હોંગકોંગનો સમાવેશ થાય છે.

(4:30 pm IST)
  • જામનગરમાં હોળીના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા હાર્દિક સામે વિરોધઃ સ્ટેજ ઉપર પહોંચતાની સાથે જ મોદી-મોદીના નારા લાગ્યા access_time 6:52 pm IST

  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • અભી બોલા અભી ફોક : લોકસભા ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરનાર માયાવતીએ પોતે પી.એમ.ની રેસમાં શામેલ હોવાનું જણાવ્યું :આ અગાઉ સૌપ્રથમવાર યુ.પી.ના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ધારાસભ્ય તરીકે બાદમાં ચૂંટાઈ આવ્યા હતા તેવો ટ્વીટર મેસેજ વહેતો કર્યો access_time 12:48 pm IST