Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ખુશહાલીના મામલે ભારતનો ક્રમ 140મોં આવ્યો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખુશહાલી રિપોર્ટ મુજબ આ વર્ષે ભારત 140માં સ્થાન પર છે જે ગયા વર્ષ કરતા 7 સ્થાન નીચે જતું રહ્યું છે ફિનલૈંડ સાત બીજા વર્ષે પણ આ મામલે પ્રથમ રહ્યું છે આ મામલે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાનથી પણ પાછળ રહી ગયું છે સંયુક્ત રાષ્ટ્ર સતત વિકાસ સમાધાન નેટર્વકથી આ માહિતી મળી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(4:29 pm IST)