Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સ્પેનના વધારે પડતા લોકો નડાલને આઇડલ બોસ માને છે

નવી દિલ્હી: સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ એક એવા ખેલાડી છે જેને સ્પેનના વધારે પડતા લોકો 'આઇડલ બોસ'માને છે.એક માનવ સંસાધન કંપની દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્તમાન સમયમાં વર્લ્ડ નંબર-2ના ખેલાડી નડાલને સતત ચોથીવાર આઇડલ તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેને 34.4 ટકા વોટ મળ્યા છે સર્વેક્ષણમાં 18ટી65 વર્ષના લગભગ 2300 સ્પેનિશોએ ભાગ લીધો હતો.

(8:50 pm IST)
  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST

  • 'વો કૌન થી'ના રીમેકમાં ઐશ્વર્યા રાય અને શાહિદ, સાધના - મનોજકુમારના રોલમાં : ૧૯૬૪ની સાલની લોકપ્રિય ફિલ્મ ''વો કૌન થી''ની રિમેકમાં સાધનાનો રોલ ઐશ્વર્યા રાય તથા મનોજકુમારનો રોલ શાહીદ કપૂર ભજવશે access_time 3:41 pm IST