Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કેનેડાના ગણિતજ્ઞ રોબોર્ટ લાંગલૈડસે જીત્યો 2018નો પુરસ્કાર

નવી દિલ્હી: કેનેડાના ગણિતજ્ઞ રોબર્ટ લાંગલૈડસે 2018નો પુરસ્કાર જીતી લીધો છે પુરસ્કાર તેને રિપ્રેઝન્ટેશન થ્યોરીથી નંબર થ્યોરીને જોડવાના દૂરદર્શી પ્રોજેક્ટ માટે મળ્યો છે સંચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નોર્વેજીયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સએ  એવોર્ડ તેમને જાહેર કર્યો છે.

(8:48 pm IST)
  • લંગર ઉપર GST નહી લેવાયઃ પંજાબ સરકારનો મોટો નિર્ણય access_time 3:43 pm IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST