Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સિડનીમાં ઘરમાં પ્રવેશીને ગોળીબારીની ઘટના બનતા અરેરાટી

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મંગળવારના રોજ રાત્રે એક વ્યક્તિએ ઘરમાં ગોળીબારી કરીને અન્ય એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની ધરપકડ કરી છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે પોલીસને જયારે ઘટનાસ્થળેથી એક 47 વર્ષીય પુરુષ અને 43 વર્ષીય મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમની સારવાર ચાલી રહી છે તેમજ અન્ય એક વ્યક્તિની લાશ મળી આવી હતી પોલીસે ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(8:47 pm IST)