Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આ મહિલાને મળ્યો દુનિયાની સૌથી બેસ્ટ શિક્ષિકાનો એવોર્ડ

નવી દિલ્હી: બાળકોના ભવિષ્યની દોરી એક શિક્ષકના હાથમાં હોય છે અને તેમની જિંદગી સુધારવાની અને બગાડવાનું સૌથી વધુ મહત્વનું યોગદાન શિક્ષકનું હોય છે.એક સારો શિક્ષક કેવો હોય છે તેનું ઉદાહરણ સિડનીની શિક્ષિકાએ પૂર્ણ કર્યું છે મહિલાને દુનિયાની બેસ્ટ ટીચરનો એવોર્ડ આપવામાં આવ્યો છે દર વર્ષે ગ્લોબલ ટીચર પ્રાઈઝ સ્પર્ધા યોજાય છે જેમાં ઘણા બધા શિક્ષકો ભાગ લેતા હોય છે જેમાં વર્ષે 173 દેશોના 30000 શિક્ષકોએ ભાગ લીધો જેમાંથી મહિલાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને તેને 6.5 કરોડની ઈનામની રાશિ પણ આપવામાં આવી છે.

(8:47 pm IST)