Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

2007માં સીરિયાના પરમાણુ હુમલો કર્યો હોવાનું ઇઝરાયલે સ્વીકાર્યું

નવી દિલ્હી: સીરિયાના એક સંદિગ્ધ પરમાણુ સાયંત્ર પર વર્ષ 2007માં હુમલો કરવાની વાતને ઇઝરાયલી સેનાએ પ્રથમ વાર સ્વીકારી છે ઇઝરાયેલી સેનાએ એક બયાનમાં જણાવ્યું છે કે તેમને હુમલો કર્યો હોવાનું સ્વીકારી વધુમાં જણાવ્યું હતું કે જયારે સિરિયાની આસ-પાસ ના વિસરમાં મુખ્ય પ્રતિદ્વંદી ઈરાનની હાજરી હતી અને ઇઝરાયલે તેને ચેતવણી આપી હતી.ઇઝરાયલના પ્રધાનમંત્રી બેજામીન નેટયાહુએ વારંવાર વિશ્વ શક્તિઓ અને ઈરાન વચ્ચે પરમાણુ નિર્ણયને બદલવાનું અથવા પૂર્ણ કરી દેવાની વાત પર વધુ જોર આપ્યું છે.

(8:45 pm IST)
  • ભારતરત્ન બિસ્મીલ્લાખાનની આજે ૧૦૨મી જન્મજયંતિ : ભારત રત્ન એવોર્ડ વિજેતા શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજરોજ ૧૦૨મી જન્મજયંતિ છે : આ નિમિતે ગુગલે ડુગલ ઉપર તુમનો ફોટો મૂકયો છે access_time 3:41 pm IST

  • દિલ્હી અને એનસીઆર ઉપર જોરદાર વાદળા ઘેરાયાઃ વરસાદની અને પવન ફુંકાવાની આજે પુરી સંભાવનાઃ જો કે આવતીકાલ સુધીમાં હવામાન ચોખ્ખુ થઈ જવા આગાહી access_time 12:52 pm IST

  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST