Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સ્કોટલેન્ડમાં મનાવવામાં આવ્યો બિહાર દિવસ

નવી દિલ્હી: સ્કોટલેન્ડના આયરશાયરમાં આવેલ એક નાના જિલ્લા પટનામાં બિહાર દિવસ મનાવવામાં આવ્યો હતો બિહારની રાજધાનીથી પોતના એતિહાસિક સંબંધ પ્રદર્શિત કરવા માટે મંગળવારના રોજ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું સ્કોટિશ કૃષિ વિશેષજ્ઞ વિલિયન ફલર્ટને પોતાના સ્કેલડોન એસ્ટેટ અને કોલફિલ્ડમાં કામ કરનાર લોકો માટે 1802માં પટનાની સ્થાપના કરી હતી ત્યારથી તેને બિહારની રાજધાની એવું નામ આપવામાં આવ્યું હતું ત્યારથી લઈને દર વર્ષે 22 માર્ચને બિહાર દિવસ મનાવવામાં આવે છે.

(8:45 pm IST)