Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ચીન કરવા જઈ રહ્યું છે સૌથી તેજ 'પવન સુરંગ'નું નિર્માણ

નવી દિલ્હી: ચીને ઘોષણા કરી છે કે તે સુપર ફાસ્ટ એરોપ્લેનની નવી પેઢીને વિકસિત કરીને દુનિયા માટે સૌથી તેજ પવન સુરંગનું નિર્માણ કરી  રહી છે પરંતુ તેનો ઉપયોગ હાઇપરસૉનિક મિસાઈલ પ્રૌદ્યોગિક માટે પણ કરવામાં આવી શકે છે પવન સુરંગોથી જાણવા મળી શકે છે કે તે ચોક્કસ ઓબ્જેક્ટ્સથી કઈ રીતે પસાર થઇ શકે છે જેના કારણે ડિઝાઈનર વાયુગતીમાં પણ સુધારા આવી શકે છે.

(8:44 pm IST)
  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST

  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST

  • ભારતરત્ન બિસ્મીલ્લાખાનની આજે ૧૦૨મી જન્મજયંતિ : ભારત રત્ન એવોર્ડ વિજેતા શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજરોજ ૧૦૨મી જન્મજયંતિ છે : આ નિમિતે ગુગલે ડુગલ ઉપર તુમનો ફોટો મૂકયો છે access_time 3:41 pm IST