Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઈરાનમાં સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી:ઈરાનમાં 290 સીટો માટે સંસદીય ચૂંટણીનું શુક્રવારના રોજ મતદાન શરૂ કરવામાં આવ્યું છે જેના લઈને આખા દેશમાં મતદાન શરૂ કરવામાં આવ્યું છે.

ઇરાનના આંતરિક મંત્રાલયે ચૂંટણીના મુખ્યાલય મુજબ આ ચૂંટણીમાં 7 હજારથી વધારે પ્રત્યાશી પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે ચૂંટણીની શરૂઆતમાં લગભગ 15 હજાર 500 લોકોએ પોતાનું નામ દાખલ કરાવ્યું છે. ઈરાનમાં સંસદીય ચૂંટણી દર ચાર વર્ષમાં થાય છે.

(6:20 pm IST)