Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કુદરતની ગઝબ કારીગીરી:વૃક્ષોમાં દેખાય છે અદભુત આકૃતિઓ

નવી દિલ્હી: કેટલીક ચીજોને અમુક એંગલથી જુઓ તો કંઈક જુદુ જ ભાસે. શેરેબલી નામની એક વેબસાઈટ પર કેટલાક ફોટોગ્રાફરોએ એવી તસ્વીરો લીધી છે જેમા કયાંક વૃક્ષ ચાલતુ હોય એવુ લાગે. કયાંક કોઈ વ્યકિત એને વળગી પડી હોય એવું લાગે તો કયાંક બે મોટા શિંગડાવાળુ પ્રાણી વૃક્ષમાં દેખાય. એક તસ્વીરમાં તો મોં ફાડીને ચંદ્રને ગળવાની તૈયારી કરતો ડ્રેગન વૃક્ષમાં દેખાય છે.

(6:18 pm IST)