Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

બ્રિટનથી ભાગેલ આઇ.એસ.માં ગયેલ શમીમા દેશની નાગરિક નથીઃ બાંગ્લાદેશ

બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયએ જણાવ્યુ છે કે બ્રિટનથી ભાગી આતંકી સંગઠન આઇએસમાં સામેલ થયેલ શમીમા બેગમ એમના દેશની નાગરીક નથી. અને તેને ત્યાં આવવાની અનુમતી નહી મળેલ. મંત્રાલયએ કહ્યુ બેગમએ ભૂલથી ડબલ નાગરિકતા ધારકના તોર પર ઓળખ થઇ છે. રીપોર્ટ પ્રમાણે શમિમાને બાંગ્લાદેશથી નાગરિકતા પોતાની બાંગ્લાદેશ માં થી મળેલ  છે.

 

(10:47 pm IST)