Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

જો યુએસ એ યુરોપમાં નવી મિસાઇલ તૈનાત કરશે તો અમે એનો જવાબ દઇશું: રૂસ

રુસિ રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યુ છે કે જો યુએસ એ યુરોપમાં મધ્યમ દૂરીની મારક ક્ષમતાવાળી નવિ મીસાઇલો તૈનાત કરી તો તે એમનો જવાબ આપશે. પુતિનએ કહ્યુ કે રુસ નિરસ્ત્રીકરણ મુદાને લઇને અમેરીકા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પણ હવે વાતચીત માટે બંધ દરવાા નહી ખખડાવે.

 

(10:46 pm IST)