Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

સીરિયામાં ઇઝરાયલ કરી રહ્યુ છે દુઃસાહસ અને આ હંમેશા ખતરનાક હોય છે : ઇરાન

ઇરાની વિદેશમંત્રી જવાદ જરીફએ કહ્યુ છે કે સિરીયામાં બંબબારી કરી ઇઝરાયલ દુઃસાહસ કરી રહ્યું છે. અને આ હંમેશા ખતરનાક હોય છે. એમણે ઇઝરાયલથી સૈન્ય સંઘર્ષની સંભાવના પર કહયુ છે હુ નથી માનતો પરંતુ સંઘર્ષની સંભાવનાથી ઇન્કાર પણ નથી કરી શકતો. ઇઝરાયલએ પાછલા થોડા વર્ષોમાં સિરીયા પર સેંકડો હુમલાઓ કર્યા છે.

(10:08 pm IST)