Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ઓસ્ટ્રેલિયાએ ઇરાક-સીરિયામાં આઈએસઆઈએસ માટે લડનાર પોતાના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ આજરોજ પોતાના એ નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે જેને ઇરાક અથવા સિરિયાની યાત્રી અથવા ઇસ્લામિક સ્ટેટના સમર્થનમાં લડનાર અને મોટા આતંકી સમૂહ પતન પછી પરત ફરવા ઈચ્છે છે ઓસ્ટ્રેલિયાઈ સરકારે સંઘીય સંસદમાં કાનૂનમાં સંશોધન માટે એક વિધેયક ઉભું કર્યું છે.

(6:02 pm IST)