Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ખરાબ બુટની કંપનીએ લોકોને હોશ ઉડાવનારી કિંમત રાખી

નવી દિલ્હી: બુટના માટે લોકો ખુબજ દીવાના હોય છે અને તેમના આ શોખને પૂરો કરવા માટે કોઈ પણ કિંમત ચુકવતા હોય છે પરંતુ  એક કંપની એવી છે કે જેને ખરાબ બુટની કિંમત એવી રાખી છે  જેનો સોશિયલ મીડિયામાં ખુબજ મજાક ઉડી રહ્યો છે. વર્ષ 2019માં જે રીતે કેજ્યુઅલ બુટ અથવા સ્પોર્ટ્સ શૂઝનો ટ્રેન્ડ હતો એવી રીતે  2018માં કેનવાસ શૂઝનો ટ્રેન્ડ હતો એવામાં આ કંપનીએ બુટની કિંમત એવી રાખી છે જેને જાણીને સહુ કોઈ મોઢામાં આંગળા  નાખી જાય. આ ટ્રેન્ડનું નામ ડર્ટી શૂઝ  છે અને એને સ્ક્રીનર સ્નીકર નામ આપવામાં આવ્યું છે.

(6:04 pm IST)