Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ટૂથપેસ્ટ કરશે અનેક સમસ્યાનું સમાધાન

ટૂથપેસ્ટનો ઉપયોગ બધા લોકો દંતમંજન માટે કરે છે દાંતને સાફ કરી મોંને સ્વચ્છ રાખવાનો. આ મોંની દુર્ગંધ દુર કરી પોતાની સ્મેલ મોં માં ફેલાવે છે. દાંત સાફ કરવા સિવાય પણ આના અનેક નાના-મોટા ઉપાયો છે જેણે લોકો જાણતા નથી હોતા.

 આનાથી તમે પીળા પડેલ કાંચ ને સાફ કરી શકો છો.

 જો કપડામાં સ્યાહી કે લોહિના દાગ પડી જાય તો તમે આને રબ કરીને એને રીમુવ કરી શકો છો.

 જો શરીરના કોઈ અંગે ચીરો પડ્યો હોય અને બળતરા થતી હોય તો આને થોડું એવું હાથમાં લઈને લગાવવાથી ઠંડક નો અહેસાસ થશે.

 મહિલાઓ આનાથી પોતાની કાળી પડેલ ઈચરીન્ગસ, ચેન કે પગની પાયલ ને વોશ કરવા આનો ઉપયોગ કરે તો તે ચમકવા લાગશે.

 જો તમારા ફોન પર સ્ક્રેચ પડી ગયા  હોય તો આનાથી સાફ કરવાથી તે દુર થશે.

 ફેસ પર થયેલ પીમ્પલ્સ પર જેલ વગરનું ટૂથપેસ્ટ લગાવવાથી તે દુર થશે.

(9:27 am IST)