Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પાકિસ્તાનમાં જન્મતા બાળક માટે યુનિસેફે કર્યો મહત્વનો ખુલાસો

નવી દિલ્હી: બાળકોના સ્વાસ્થ્યને લઈને એક એજન્સીએ પાકિસ્તાનમાં જન્મેલ બાળકને લઈને એક મહત્વનો ખુલાસો કર્યો છે આજે એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં જન્મેલ આ બાળકની સ્વાસ્થ્ય માટે ખતરનાક દેશ હોવાનો સંકેત છે.અહીંયા જન્મેલ 1000 બાળકોમાંથી 46 બાળકોના એજ સમયે મોત નીપજે છે.ડોક્ટરોના અભાવના કારણે પણ અહીંયા બાળકોના મોત નિપજતા હોવાનું તારણ જાણવામાં આવી રહ્યું છે.

(5:41 pm IST)