Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઈરાનમાં હિંસક પ્રદર્શનમાં સુરક્ષાકર્મીના મોત

નવી દિલ્હી: ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રદર્શન દરમીયાન થયેલ એક હિંસામાં સુરક્ષા બળના 5 જવાનોના મોત નિપજ્યા છે આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે થયેલ આ હાથાપાઈમાં 5 કર્મીઓના મોત નિપજ્યા છે.જે મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

(5:40 pm IST)