Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

યુકેની ઇમિગ્રેશન નીતિનો વિરોધઃ ભારતીયોએ કર્યું બ્રિટિશ સંસદ બહાર પ્રદર્શન

લંડનમાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સે યુકે સરકારની પ્રતિકૂળ ઇમિગ્રેશનની નીતિઓનો વિરોધ કર્યો છે. બીજાં દેશોના પ્રવાસીઓની સાથે મળીને ભારતીયો બ્રિટિશ સાંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ જેઓ યુરોપિયન યુનિયનના ૧,૦૦૦ ડોકટર્સ, એન્જિનિયર્સ, આઇટી પ્રોફેશનલ અને શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરે છે.

(3:51 pm IST)