Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આ કારણોસર મહિલાઓની તુલનામાં પુરુષોને હોય છે વધુ કેંસરનો ભય

નવી દિલ્હી: શોધકર્તાઓએ એક મહત્વપૂર્ણ બાયોલોજીકલ મેકેનિઝમની શોધ કરી છે જેનાથી જાણવામાં આવી રહ્યું છે કે મહિલાઓની તુલનામાં પુરુષમાં કેંસરનો ભય વધારે રહે છે. શોધમાં મહિલા અને પુરુષોમાં કેંસરના અલગ લેગ ઈલાજ અને રોકથામમાં મદદ મળી શકે છે.

                      સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પુરુષોમાં કેંસરનો ભય વધુ હોવાનું એક માત્ર કારણ લિંગનિર્ધારણ કરનાર વાઈ ક્રોમોજોમના થોડાક ખાસ જીનની કાર્યપ્રણાલીનું પૂર્ણ હોવાનું હોઈ શકે છેવૈ ક્રોમોજોમ માત્ર પુરુષોમાં હોય છે સંશોધન નેશનલ કેંસર ઇન્સ્ટિટ્યૂટના જનરલમાં થયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:18 pm IST)