Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આ વર્ષે દુનિયામાં બેરોજગારીના આંકડામાં થશે 25 લાખનો ભારે વધારો

નવી દિલ્હી: ઈંટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન રિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ વર્ષે વૈશ્વિક બેરોજગારીનો આંકડો લગભગ 2.5 મિલિયન વધવાનો અનુમાન છે. એટલું નહીં પરંતુ દુનિયા આખીમાં લગભગ અડધા અરબ લોકોને પર્યાપ્ત રૂપથી વૈતનિક કામ નથી મળી રહ્યું. સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અડધા અરબ લોકો જેટલા કલાક કામ કરવા ઈચ્છે છે તેને  એટલું કામ નથી મળી રહ્યું

(6:16 pm IST)