Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બધાને લાગતું હતુ તે જીવિત નહી રહે : રપ હાર્ટ એટેક પછી જીવિત બાળકની માં

યુકેમાં  ૩૧ જાન્યુઆરી ર૦૧૮ ના રપ  હાર્ટ એટેક  આવ્યા પછી જીવિત બચેલ લગભગ ૧૯ મહિનાના એક બાળકની મા એ કહ્યું બધાને આશંકા હતી તે જીવિત નહી રહે. પરંતુ બાળકનુ ઓપરેશન કરનાર ડોકટરે કહ્યુ આ ઘણા દુર્લભ મામલામાનો એક છે. ઓપરેશન ઘણું જોખમ ભરેલ હતુ, તેમા કંઇપણ થઇ શકે.

(11:51 pm IST)