Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અમેરિકામાં હવાઈ હુમલામાં અલ-શબાબના 52 આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: અમેરિકી સેનાએ દક્ષિણી સોમાલિયાના જિલિબ શહેરમાં હવાઈ હુમલામાં  અલ શબાબના 52 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે અમેરિકી સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ હુમલામાં કોઈ પણ નાગરિકને ઇજા પહોંચી નથી આ હુમલો સોમાલિયાની સેનાએ પર કરવામાં આવેલ હુમલાનો જવાબ હતો સોમાલિયાના દક્ષિણી વિસ્તારમાં અલ શબાબ ખુબજ સક્રિય જાણવામાં આવી રહ્યું છે.

(5:31 pm IST)