Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

લીબિયામાં નાવડી ડૂબી જતા મોટી સંખ્યામાં મુસાફરો લાપતા હોવાની શંકા

નવી દિલ્હી: લીબિયાના તટવર્તીય વિસ્તારથી થોડી દૂર એક  નાવડી ડૂબી જવાના કારણે ઓછામ ઓછા મોટી સંખ્યામાં મુસાફરો લાપતા હોવાની આશંકા જણાઈ રહી છે સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પ્રવાસી મામલે આંતરરાષ્ટ્રીય સંગઠનના પ્રવક્તા આ  અંગે વધુ તપાસ કરી રહ્યા છે અને આ ઘટનામાં લોકોને બચાવવા માટે બચાવકર્મીને મોકલી દેવામાં આવ્યા છે.આ લાપતા લોકોમાં 10 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થતો હોવાની માહિતી મળી રહી છે.

 

(5:30 pm IST)