Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

માથાનો દુઃઆવો દૂર કરવાની અસદાર ટિપ્સ

ભાગદોડથી ભરેલી લાઈફસ્ટાઈલ અને રિલેકસશન ન મળવાને કારણે કે અન્ય અનેક કારણોથી મોટાભાગે માથાનો દુઃખાવો થઈ છે. આવામં વધુ પેન કિલર ખાવાથી રિએકશનનો ભય રહે છે. તેથી માથનઓ દુખાવો દૂર કરવા માટે તમે ઘરલુ ઉપાયોનો પણ ઉપયોગ કરી શકો છો.

 કેસર અને બદામને વાટીને સંદૂવા અને લગાવવાથી માથાનો દુઃખાવામાં રાહત મળે છે.

 થોડીક જાયફળ દૂધમાં ઘસીને માથા પર લગાવવાથી માથાના દુઃખાવામાં  રાહત અનુભવાય છે.

 પિપરમેંટનુ તેલ લગાવવાથી પણ માથાનો દુઃખાવમાં તરત આરામ મળે છે.

 ડુંગળી સૂંધવાથી કેમાથા પર ડુંગળીનો રસ લગાવવાથી માથાનો દુઃખાવો દૂર થઈ જાય છે.

 અંદનમાં પિપરમેંટ મિકસ કરીને માથા પર લગાવવાથી માથાના દુઃખાવામાં તરત રાહત મળે છે.

 માથા પર ઠંડા પાણીની ધાર પાડવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.

માથા પર લેપ કરવાથી માથાના દુઃખાવામાં તરત જ આરામ મળે છે.

 માથાના દુઃખાવામાં લીબું, આદૂ કે આમલીનુ શરબત પીવાથી ખૂબ આરામ મળે છે.

 સૂંઠનો પાવડર બનાવીને બોટલમાં ભરીને મુકી લો. જ્યારે પણ માથાનો  દુઃખાવો થાય તો સૂંઠ પાવડર લઈને તેમા પાણી મિકસ પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો. હળવી બળતરા થશે અને માથાનો દુઃખાવો તરત દૂર થઈ જશે.

(9:45 am IST)