Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

માસ્ક પર પેઇન્ટિંગ

સ્પેનના બર્મેઓ ગામમાં સ્પેનિશ ડિઝાઇનર નોરા કુકુરલ ફેસ માસ્ક પર ખાસ પ્રકારનું લેન્ડસ્કેપ પેઇન્ટિંગ કરીને યુનિક ફેસમાસ્ક બનાવે છે. તેના સ્ટુડિયોમાં તેણે કેન્વસને બદલે માસ્કનો ઢગલો કરી દીધો છે.

(2:39 pm IST)
  • રાજકોટ થી કાલે 92 ટ્રીપ બસ ની થશે : મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, વાંકાનેર, જૂનાગઢ, ભાવનગર. કાલાવડ ,પોરબંદર, દ્વારકા, ખમભાળિયા, ભુજ જશે : હેડ ઓફિસે મંજૂરી આપી access_time 11:10 pm IST

  • ભારતમાં પહેલી વખત કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૪૦ ટકાને પાર ગયો access_time 11:20 am IST

  • શેરબજારમાં ભારે વેચવાલી સેન્સેકસ ૨૪૭ પોઇન્ટ ડાઉનઃ તથા નીફટી ૬૪ પોઇન્ટ તુટી બેન્કીંગ શેરો ઉંધા માથે પટકાયા access_time 3:41 pm IST