Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

દક્ષિણી સુડાનમાં હિંસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સેંકડો લોકોના મૃત્યુ:અન્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:ઉતરી સુડાનમાં થયેલ હિંસાના કારણોસર સેંકડો લોકોના મૃત્યુ નિપજ્યા છે ત્યારે અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે રેસ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હિંસામાં ઘણા લોકો સ્થળાંતર થઇ ગયા છે.

          જોગલી રાજ્યમાં મૃતક લોકોમાં થોડાક રેસ ક્રોસના સ્થાનિક વોલન્ટીયર હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ એક નર્સનો પણ સમાવેશ થાય છે.

(6:31 pm IST)