Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

આખરે મિલન

  આ વાત છે ક્રિસ્ટિન આર્ચર અને ગેઇલ બેકર નામની બે બહેનોની ન્યુ ઝીલેન્ડની આર્ચરની એક માત્ર બહેન બેકર ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તેને ઓવેરિયન કેન્સર છે અને તે એમાંથી સાજી થઇ શકે એમ નથી એવું ડોકટરોએ કહી દીધું. આવામાં આર્ચરની ઓસ્ટ્રેલિયા આવવાની પરવાનગી ચાર વાર નકારી કાઢવામાં આવી. અંતે મીડિયામાં આ વાત આવતા ઓસ્ટ્રેલિયાએ બેકરને મળવા દેવા આર્ચરને સિડવની આવવાની છૂટ આપી હતી અને માત્ર એક સપ્તાહના કવોરન્ટીન પછી કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા બંને બહેનોને મળવા દીધી હતી.

(2:51 pm IST)