Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનાથી બચવા માટે આવ્યો બારટેન્ડર રોબો

સ્પેનમાં લગભગ બે મહિના પછી કોરોનાને કારણે મૃત્યુનો આંક ૧૦૦ ની અંદર ગયો છે અને લોકડાઉનમાં રિલેકસેશન આપવાનું શરૂ થઇ ગયું છે. આવામાં લોકોને બારમાં સંક્રમણ ન લાગે એ માટે મેકો રોબોટિકસ ફુડટેક કંપનીએ બિયર સર્વ કરતો રોબો તૈયાર કર્યો છે. આ રોબો દ્વારા છેલ્લા એક વીકથી માનવ સંસર્ગ રહિત બિયરની સર્વિસ થઇ રહી છે.

(2:51 pm IST)