Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોલબિયાંની જેલમાં કોરોના વાયરસની આશંકાને લીધા સ્થિતિ વણસી:હિંસાનું સ્વરૂપ ધારણ થતા અરેરાટી

નવી દિલ્હી  : કોરોના વાયરસના કહેરથી દુનિયાભરમાં એક ભયનો માહોલ બની ગયો છે. કોરોના વાયરસની ગંભીરતા અને તેના ચેપથી બચવા માટે દેશભરમાં લોકો ચિંતાતુર બની રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ અમેરિકાના કોલમ્બિયામાં સ્થિત એક જેલમાં કોરોના વાયરસની આશંકાને લીધે પેદા થયેલી સ્થિતિ વણસી હિંસાનું રુપ ધારણ કર્યુ હતું. જેમાં 23 કેદીઓના મોત થયા છે અને 83થી વધારે કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કોલમ્બિયાના ન્યાય વિભાગે આ અંગેની જાણકારી આપતા જણાવ્યુ કે, બોગોટા કી લા મોડલો જેલમાં કોરોના વાયરસની આશંકાએ મોટા પ્રમાણમાં કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જેના હિસાબે જેલમાં હિંસા ભડકી હતી.

(6:19 pm IST)
  • સોશિયલ મીડિયા પર આવતા ફેક કૉલ્સથી સતર્ક રહો access_time 11:48 pm IST

  • સતત પ્રક્રિયાવાળી ઈન્ડસ્ટ્રીઝ માટે સરકારે છૂટછાટ જાહેર કરી : કલેકટરને સત્તા આપી : કન્ટીન્યુઅસ પ્રોસેસવાળી ઈન્ડસ્ટ્રીઝ (સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગો) કે જેમાં ભઠ્ઠી બંધ ન થઈ શકે તેમને છુટછાટ આપતુ જાહેરનામુ ગુજરાત સરકારે બહાર પાડેલ છે : કલમ ૮ નીચે મંજૂરી - સર્ટીફીકેટ આપવાની સત્તા જે તે કલેકટરોને આપવામાં આવી છે : જેથી આ ઉદ્યોગો બંધ ન પડે access_time 4:39 pm IST

  • પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો આજે કુલ ૧૨ને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા તે પૈકી ૧ને કોરોનાના લક્ષણો દેખાતા તેના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવતા તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો access_time 5:32 pm IST