Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પોતાનો સામાન પોતે જ ઉપાડી વિમાનમાંથી નીકળતા સ્‍વીડનના રાજા,રાણીઃ એર ઇન્‍ડિયાએ તસ્‍વીર શેયર કરી

એર ઇન્‍ડિયાએ ભારતની પાંચ દિવસની યાત્રા પર સોમવારના દિલ્લી પહોંચેલ સ્‍વીડનના રાજા કાર્લ સોલહવે મુસ્‍તાક અને રાણી સિલ્‍વિયાની તસ્‍વીરો ટવિટર પર શેયર કરી છે.

આ તસ્‍વીરોમાં બંને પોત-પોતાની બેગ જાતે જ ઉપાડીને આવતા દેખાઇ રહ્યા છે. વિસ્‍તારા એરલાઇન્‍સના સીસીઓ સંજીવકપુરએ ટવિટ કર્યુ કે રાજા-રાણીને પોતાની બેગ ખુદ ઉપાડતા જોવું પ્રેરણાદાયક છે.

(11:06 pm IST)