Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

આઝાદી માર્ચ પર પાકિસ્તાને ખર્ચ કર્યા 15 લાખ ડોલર

નવી દિલ્હી: ઇસ્લામાબાદમાં 13 દિવસ સુધી ચાલી રહેલ જમિયત ઉલેમા--ઇસ્લામના આઝાદી માર્ચમાં પાકિસ્તાનની સરકારે 15 લાખ ડોલરથી પણ વધારે ખર્ચો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે પાકિસ્તાન પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 18 દિવસોના કાર્યક્રમમાં 16 લાખ ડોલરનો ખર્ચો થયો છે.

(6:38 pm IST)