Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઓસ્ટ્રેલિયામાં 120 વર્ષમાં આ વર્ષે થયો સૌથી ઓછો વરસાદ: પાંચ વર્ષમાં સૌથી વધારે રહ્યું ગરમ વાતાવરણ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના 120 વર્ષના ઇતિહાસમાં વર્ષે વસંતઋતુમાં સૌથી ઓછો વરસાદ આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. કારણોસર વર્ષે સૌથી વધારે સૂકું વાતાવરણ રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

                ઓસ્ટ્રેલિયામાં વર્ષને પાંચમા સૌથી ગરમ વર્ષની રીતે ઓળખવામાં આવ્યું છે. મધ્ય નવેંબરમાં પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં તાપમાન રેકોર્ડ 47.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું વસંત દરમ્યાન પણ ઓસ્ટ્રેલિયામાં વધારે ભાગમાં જરૂરત કરતા ઓછો વરસાદ પડ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:37 pm IST)