Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમેરિકાનું એફ-૧૬ લડાકૂ વિમાન જર્મનીમા થયુ દુર્ઘટનાગ્રસ્તઃ પાયલોટ સુરક્ષિત

જર્મનીમાં ટ્રિયર શહેરમાં મંગળવારના અમેરિકાનું એક એફ-૧૬ લડાકુ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ જર્મન વાયુસેનાએ બતાવ્યુ કે વિમાન ઉડાવી રહેલ બંને પાયલોટ તેમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા.

પોલીસએ જણાવ્યું કે ઘણા ઇમરજન્સી મેસેજ આવ્યા પછી આપાતકાલિન મેસેજ આવ્યા પછી આપતાકાલિન સેવા સ્થળ પર પહોંચી અને પાયલોટોને હોસ્પિટલ લઇ ગયા.

દુર્ઘટનાના કારણેની હાલમાં કોઇ જાણકારી નથી.                                                                                

(9:25 am IST)